લાલ 'નિ'શાન

OMG / જબરૂ હો... અમેરિકાની આ કંપની 1 લાખ લોકોને મંગળ ગ્રહ પર મોકલશે, ત્યાં નોકરી પણ આપશે

Elon Musk to send 1 lakh people to mars

અમેરિકાના ઉદ્યોગપતિ અને SpaceX કંપનીના માલિક એલન મસ્કે ઘોષણા કરી કે તે આવતા 30 વર્ષમાં 1 લાખ માણસોને મંગળ(Mars) પર લઇ જશે.જેના માટે તે સ્ટારશીપ બનાવે છે. એલન મસ્કનું કેહવું એવું છે કે ભવિષ્યમાં તે દર વર્ષમાં 100 સ્ટારશીપ બનાવશે અને એજ સ્ટારશીપમાં 1 લાખ લોકોને મંગળની યાત્રા કરાવશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ