નિવેદન / UN આ સાબિત કરી બતાવે, હું અબજો રૂપિયા તમને આપી દઇશ: દુનિયાના સૌથી અમીર શખ્સ મસ્કની ચેલેન્જ

elon musk tesla dares un take my 6 bn and explain how will you solve world hunger

એલન મસ્કે કહ્યું છે કે યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ ટ્વિટર પર એમ સમજાવી દે કે કઈ રીતે 6 અજબ ડોલરથી દુનિયાભરના ભુખમરાની સમસ્યા ખતમ કરી શકાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ