પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

Science / વર્ષ ર૦પ૦ સુધીમાં ૧૦ લાખ લોકોને મંગળ પર પહોંચાડવાની એલન મસ્કની પરીકથા જેવી યોજના

Elon Musk plans to send 10 lakh people to mars within 2050

અંતરિક્ષમાં અનેક હરણફાળ ભરનાર માનવીનું લક્ષ્ય ઘણાં વર્ષથી મંગળનો ગ્રહ રહ્યો છે. વિજ્ઞાનીઓ માને છે કે કદાચ ભવિષ્યમાં માનવજાતને પૃથ્વી પરથી ઉચાળા ભરવાનો સમય આવે તો મંગળ ગ્રહ પૃથ્વીવાસીઓનું નવું ઘર બની શકે છે. અમેરિકાના અબજોપતિ તેમજ  ટેસ્લા અને સ્પેસએક્સ કંપનીના માલિક એલન મસ્કમાં અંતરિક્ષને આંબવાની ધૂન સવાર છે. એલન મસ્કે તો હવે મંગળ પર માનવીને વસાવવાનો સમય પણ નક્કી કરી દીધો છે. મસ્ક કહે છે કે તેઓ ર૦પ૦ સુધીમાં ૧૦ લાખ લોકોને મંગળ પર મોકલશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ