મોટા સમાચાર / બિલ ગેટ્સને પાછળ છોડી આ ઉદ્યોગપતિ દુનિયાના બીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ બન્યા

elon musk overtakes bill gates to grab worlds second richest ranking

ટેસ્લાના પ્રમુખ અને બિલેનિયોર એલન મસ્ક આ દિવસોમાં સતત ચર્ચામાં છે. એલન મસ્ક માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સને પાછળ છોડીને દુનિયાના બીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. 49 વર્ષના એલન મસ્કની નેટવર્થ 7.2 અબજ ડોલર વધી 127.9 અબજ ડૉલર થઈ ગઈ છે. ટેસ્લાના શેરમાં ભારે ઉછાળાના કારણે તેના નેટવર્થમાં વધારો થયો છે. એલન ગત 2 અઠવાડિયાથી 5માં નંબરથી બીજા નંબર પર આવી ગયા છે.

બ્રેકિંગ ન્યૂઝ