આદેશ / Twitter માં અડધોઅડધ કર્મચારીઓને કાઢ્યા બાદ, Elon Muskના પહેલા ઈમેલથી બાકીના કર્મીઓમાં હડકંપ, કર્યું મોટું એલાન

elon musk orders an end to remote work to twitter employees

એલન મસ્કે ટ્વિટરમાંથી અનેક કર્મચારીઓને બહાર કર્યાં છે. સૌથી પહેલાં તેણે સીઇઓ પરાગ અગ્રવાલ સહિત મોટા માંથાવાળા અધિકારીઓને પદથી હટાવ્યાં અને પછી બોર્ડમાં સમાવિષ્ટ તમામ ડાયરેક્ટર્સને પણ બહાર કર્યા. આટલું જ નહીં, મસ્કે પોતાના અડધાંથી વધારે વર્કફોર્સનો સફાયો કરી દીધો.

બ્રેકિંગ ન્યૂઝ