ઈન્ટરનેટ / એલોન મસ્કની ભારતમાં એન્ટ્રી બાદ આવી જશે જીઓનાં ભવિષ્ય પર ખતરો, ઈન્ટરનેટની દુનિયામાં આવશે ધરખમ ફેરફાર

Elon musk might be enter in indian telecom industry

ભારતીય ટેલિકોમ ઈન્ડસ્ટ્રી પર હાલ દેશમાં સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જીઓનો દબદબો છે. જેને વિશ્વનાં સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્ક તરફથી જબરદસ્ત ટક્કર મળી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ