તગડું નુકસાન / અરે બાપ રે : વિશ્વના સૌથી ધનિકને અંબાણીની અડધી સંપત્તિ જેટલું નુકસાન 2 દિવસમાં થયું, આંકડો ચોંકાવનારો

elon musk losing $50 billion in 2 days

દુનિયાના સૌથી અમીર બિઝનેસમેન એલન મસ્કે અમેરીકિ શૅર માર્કેટને મોટો ઝટકો આપ્યો છે. તેની કંપની tesla Incના શૅર તૂટવાથી એલન મસ્કને તગડુ નુકસાન થયું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ