રહસ્ય / માત્ર 2 દિવસ કોલેજમાં ગયા એલન મસ્ક, હાલ અનેક દેશોની GDPથી વધુ સંપત્તિ, નંબરોથી જાણો ટ્વિટરના નવા માલિકની જિંદગીનું રહસ્ય

elon musk life and background all you need to know about top secrets of elon musk

વિશ્વના સૌથી અમીર શખ્સ સ્પેસએક્સ અને ટેસ્લા જેવી કંપનીઓના માલિક અબજપતિ બિઝનેસમેન એલન મસ્કે હાલમાં ટ્વિટર ખરીદ્યુ. આ કરાર 44 અબજ ડૉલર એટલેકે લગભગ 3.37 લાખ કરોડ રૂપિયામાં થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ