Video / Elon Musk પણ નાટુ-નાટુના ફેન: ટેસ્લા ગાડીઓએ ગીત પર કર્યો જબરો ડાન્સ, વીડિયો જોઈ દિલ ખુશ થઈ જશે

Elon Musk is also a fan of Natu-Natu: Tesla cars danced on the song, video viral

RRR મૂવીના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં જોવા મળ્યું કે ન્યુ જર્સીમાં ટેસ્લા કારની લાઇટનો ઉપયોગ કરીને ફિલ્મ 'RRR'ના ગીત 'નાટુ નાટુ' પર પરફોર્મ કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ