મોટો ખુલાસો / મને મારા દીકરા પર જરાય ગર્વ નથી: દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિના પિતાએ કેમ કહેવું પડ્યું આવું

elon musk father errol musk says i am not proud of my son as billionaires

એલન મસ્કના પિતા ઇરોલ મસ્કે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમનો 49 વર્ષીય પુત્ર કિમ્બલ મસ્ક તેમના માટે ગર્વની વાત છે, જે એલન મસ્કનો નાનો ભાઇ છે. એલન હજુ 5 વર્ષ પાછળ ચાલે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ