વિશ્વ / એક અઠવાડિયામાં જ એલન મસ્કનો દુનિયાનાં સૌથી ધનવાન હોવાનો તાજ છીનવાયો, ફરી આવ્યા બીજા નંબરે

elon musk falls to second richest person in the world after his fortune drops jeff bezos top

સ્પેસ -એક્સના સંસ્થાપક અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક (Elon Musk)હવે દુનિયાના બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ છે. પહેલા સ્થાન પર ફરીથી એમેઝોનના ફાઉન્ડર જેફ બોજોસ કાબિજ થઈ ગયા છે. ફોબર્સ મેગેજીનના અનુસાર સોમવારે ટેસ્લાના શેરમાં લગભગ 8 ટકાનો ઘટાડો આવ્યો છે. એક દિવસમાં તેમના એસેટમાં લગભગ 14 અરબ અમેરિકન ડોલરનો ઘટાડો આવવાથી તે બીજા સ્થાન પર સરક્યા છે. ઉલ્લેખનીય છે કે એલોન મસ્કને દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિનો તાજ એક અઠવાડીયા પહેલા જ મળ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ