નિર્ણય / એલન મસ્કે 10 ટકા સ્ટાફની છટણીનો નિર્ણય લીધો, કારણ જે કહ્યું તેનાથી બિઝનેસ જગતમાં ખળભળાટ

Elon Musk decides to lay off 10% of staff,Because what he said caused a stir in the business world

સ્પેસએક્સ અને ટેસ્લાના CEO એલોન મસ્ક ટેસ્લામાંથી 10 ટકા કર્મચારીઓને છૂટા કરવાની યોજના બનાવી રહ્યા છે. આ સમાચારને કારણે શુક્રવારે ટેસ્લાના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ