બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / જોવા જેવું / લાઈફસ્ટાઈલ / અજબ ગજબ / પ્રવાસ / આ વળી શું! એલન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પે માઈકલ જેક્સનની સ્ટાઈલમાં કર્યો ડાન્સ, વાયરલ વીડિયોની ધૂમ

AI / આ વળી શું! એલન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પે માઈકલ જેક્સનની સ્ટાઈલમાં કર્યો ડાન્સ, વાયરલ વીડિયોની ધૂમ

Last Updated: 08:10 PM, 15 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્વીટર Xના માલિક એલન મસ્કે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ડાન્સ કરી રહ્યા છે.

જ્યારથી એલન મસ્કે ટ્વીટર ટેકઓવર કર્યું છે ત્યારથી તે X પર એટલે કે ટ્વીટર પર ખુબ એક્ટિવ રહેવા લાગ્યા છે. તેમના આવ્યા બાદ ટ્વીટરમાં અનેક પરિવર્તન પણ આવ્યા છે. તેમને લોગો સુધી પણ ચેન્જ કરાવ્યો છે.હાલમાં તેમને એક વીડિયો ટ્વીટ કર્યો છે. જેમાં તે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

એલન મસ્કે આ વીડિયો Pin Post કરીને રાખ્યો છે. જેમાં તે અને ટ્રમ્પ સૂટ અને બુટમાં  આઇકોનિક બી જીજના સોંગ "સ્ટેઈન્ગ અલાઈવ" પર શાનદાર ડાન્સ મુવ કરી રહ્યા છે. પરંતુ આ એક AI જનરેટેડ વીડિયો છે. આ વીડિયો પર મસ્કે કપ્શનમાં મજાકમાં લખ્યુ છે કે, વીરોધીઓ આને AI કહેશે". જેથી તેની પર લોકોની વિવિધ કૉમેન્ટ પણ આવી રહી છે.

વધુ વાંચો : દુનિયામાં સૌથી મોટું DNA કોનું? ન ડાયનાસોર ન વ્હેલ, જાણીને રહી જશો હક્કાબક્કા

એક યુઝરે ટ્રમ્પ અને મસ્કનો ફોટો શેર કરીને લખ્યું કે, "અમેરિકાની ડ્રીમ ટીમ" તો અન્ય એક યુઝરે અમેરિકન ડેમોક્રેટ્સ તથા માર્ક ઝુકરબર્ગ સહિતના લોકોનો ફોટો શેર કરીને તેમના વતી મજાકમાંં કહ્યુ કે, "આ ડાન્સ મુવ ગેરકાયદેસર છે."આ વીડિયોને અત્યાર સુધી 96 મિલિયન વ્યુ તથા 1.4 મિલિયન લાઈક મળી ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે, એલનની આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ કંપની xAIએ પોતાના લેટેસ્ટ AI મોડલ Grok -2 અને Grok -2 Miniને બેટા  રજુ કર્યું છે.આ મોડલ Grok 1.5ની તુલનામાં વધારે અપડેટેડ છે. તેમાં કોડિંગ અને કોમ્પ્લેક્ષ રિઝનિંગ એબિલિટી સામેલ છે. આ મોડલ X પ્રીમિયમ અને X પ્રીમિયમ પ્લસ યૂઝર માટે ઉપલબ્ધ છે.

PROMOTIONAL 1

Grok 2 એડવાન્સ લેંગવેજ પ્રોસેસિંગ એબિલિટી પ્રદાન કરે છે. Grok 2 મીની એફિશિયન્ટ વર્જન પુરુ પાડે છે. નાનું મોડલ વધારે સ્પીડ અને સટીકતાથી રીએક્ટ કરે છે.      જે યુઝરને એકદમ બેસ્ટ રીઝલ્ટ આપે છે.

સંકળાયેલા મુદ્દાઓ

AI Video Elon Musk Donald Trump
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ