ફરી વિવાદ! / એલન મસ્કે માંગી માફી, કહ્યું ભારતમાં Twitter ખુબ ધીમું ચાલી રહ્યુ છે

elon musk admit this that twitter is slow in india and he says sorry

હવે ટ્વિટર પર વધુ એક આરોપ છે કે તે ભારત અને કેટલાક દેશોમાં ખૂબ જ ધીમુ ચાલે છે. આના જવાબમાં ઈલોન મસ્કે પણ સ્વીકાર્યું કે હા આવું છે અને હું તેના માટે માફી માંગુ છું.

બ્રેકિંગ ન્યૂઝ