VIDEO / બુરખો પહેરેલી બોલિવૂડ એક્ટ્રેસે કેમેરાની સામે ઉતાર્યા કપડાં, હિજાબ વિરોધી આંદોલનનું કર્યું સમર્થન

elnaaz norouzi strips from burqa to bikini

સેક્રેડ ગેમ્સ વેબ સીરીઝમાં આવેલી ઇરાની એક્ટ્રેસ ઇલનાઝ નૌરોજીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે પોતાના કપડાં ઊતારીને હિજાબ વિરોધ આંદોલનનું સમર્થન કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ