ઈમોશનલ / પ્રાણીઓ પણ લાગણીશીલ હોય છે: નદીમાં શખ્સ અચાનક ડૂબવા લાગતા હાથીએ બચાવ્યો, ભાવૂક VIDEO વાયરલ

elephant saves man life from drowning in the forest shocking

શું તમે ક્યારેય જોયુ છે કે જ્યારે માણસનો જીવ મુશ્કેલીમાં આવ્યો હોય તો એક પ્રાણી પોતાના જીવને મુશ્કેલીમાં નાખીને બચાવવા માટે આગળ આવે. કદાચ નહીં જોયો હોય. પરંતુ આજે અમે તમને એક વાયરલ વીડિયો દ્વારા આવુ બતાવીએ છીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ