VIDEO / બચ્ચાંના મોત બાદ હાથીઓએ મળીને કર્યા અંતિમ સંસ્કાર, જોઈને ભાવુક થઈ જશો

Elephant procession for funeral of child while weeping video goes viral

હાથીની માં પોતાનાં મૃત બચ્ચાંને લઇને આગળ-આગળ ચાલી રહેલ છે. આ વીડિયોને ઇન્ડીયન ફોરેસ્ટ સર્વિસ ઓફિસર પરવીન કસવાને શેર કરતા લખ્યું કે, "આ તમને ભાવુક કરી દેશે. અશ્રુપૂર્ણ હાથી પોતાનાં મૃત બચ્ચાંને અંતિમ સંસ્કાર કરવા માટે લઇ જઇ રહેલ છે.

બ્રેકિંગ ન્યૂઝ