VIDEO / તમિલનાડુમાં હાથીના કાનમાં ફસાઇ ગયું ટાયર, વીડિયો જોઇને રૂંવાડા ઉભા થઇ જશે

elephant dies as tamilnadu resort workers throw burning tyre

સગર્ભા હાથીણીના મોત બાદ બીજા એક હાથીના મોતથી આખો દેશ હચમચી ઉઠ્યો છે. મામલો તમિલનાડુના નીલગિરિનો છે. અહીં એક વ્યક્તિએ સળગતું ટાયર હાથી ઉપર ફેંકી દીધું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ