ટેક્નોલોજી / ભારતમાં લોન્ચ થયું Spock ઇલેક્ટ્રીક સ્કૂટર, માત્ર એક જ ચાર્જિંગમાં ચાલશે 100થી પણ વધુ કિમી

Elektrik spock e scooter launched in india seems perfect for doorstep delivery

ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડમાં સતત નફો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ અનેક કંપનીઓએ પોતાનાં ઇલેક્ટ્રિક સ્કૂટરને બજારમાં ઉતાર્યા છે. આને જોતા જ ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીનાં આ સેગમેન્ટમાં આવનારા દશકમાં અનેક ફેરફાર જોવા મળી શકે છે. સૌથી ખાસ બાબત તો એ છે કે ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સનું બજાર ભવિષ્યમાં હાવી થવાનું છે અને આની વૃદ્ધિની આશા પણ પ્રબળ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ