ઝટકો / દિલ્હી ચૂંટણી ખતમ થઈ અને હવે લોકો પર વીજળીના બિલને લઈને આવી શકે છે મોટી મુસીબત

electricity tax increased from 5 to 6 percent in delhi

દિલ્હીમાં આવનારા કેટલાક દિવસોમાં લાઈટ બિલ પર ટેક્સ લાગૂ કરવામાં આવી શકે છે. આ નિયમ દિલ્હી નગર નિગમના ભારને ઓછો કરવામાં માટે લેવામાં આવી શકે છે. આ નિયમ આવવાના કારણ દિલ્હીવાસીઓને વીજળીના બિલને લઈને મુસીબત સહન કરવી પડી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ