ભયાનક આફત / અંધારામાં વીતશે દિવાળી? દેશમાં ગંભીર વીજ સંકટના એંધાણ, 110 પ્લાન્ટમાં કોલસો ખૂટ્યો, 16માં એક દિવસનો સ્ટોક

electricity problem india coal crisis in 110 plants out of 135 not even a day stock in 16

સેન્ટ્રલ ઈલેક્ટ્રીસિટી ઓથોરિટીના 7 ઓક્ટોબરના રિપોર્ટ અનુસાર, દેશના 135માંથી 110 પ્લાન્ટમાં કોલસાની તીવ્ર અછત છે અને ગંભીર સ્થિતિમાં પહોંચી ગયા છે.

બ્રેકિંગ ન્યૂઝ