તમારા કામનું / AC-પંખા દિવસ-રાત ફૂલ સ્પિડ પર ચાલશે તો પણ વધારે નહીં આવે વીજળીનું બીલ, બસ કરો આ દેશી જુગાડ

electricity bill reduce trick during summer how to increase fan cooler ac speed

ભારતમાં ઉનાળો શરૂ થઈ ગયો છે લોકોએ કૂલર અને ACનો વપરાશ શરૂ કરી દીધો છે. હવે અમે તમને એવી ટ્રિક બતાવવા જઈ રહ્યા છીએ જેનાથી એક મિનિટમાં પંખા અને કૂલરની રફ્તાર વધી જશે અને વીજળીનું બિલ પણ ઘટી જશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ