બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સરકારી પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ, આ પરીક્ષાની તારીખ થઈ જાહેર

ગાંધીનગર / સરકારી પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ, આ પરીક્ષાની તારીખ થઈ જાહેર

Last Updated: 05:19 PM, 16 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાયસન્સીંગ બોર્ડ દ્વારા લેવામાં આવતી ઇલેકટ્રીકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષા તારીખ જાહેર, તા. 20 મે 2024 થી 23 મે 2024 દરમિયાન સુધી યોજાશે

ઇલેકટ્રીકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષા બાબતને લઈ લાયસન્સીંગ બોર્ડના સચિવે અખબારી યાદી બહાર પાડી છે. જેમાં જણાવ્યું છે કે, સચિવ - લાયસન્સીંગ બોર્ડ, ઉદ્યોગભવન, ગાંધીનગર મારફત રાજયના જુદા જુદા કેન્દ્રો ખાતે તા. 20 મે 2024 થી 23 મે 2024 દરમિયાન સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષા લેવામાં આવનાર છે.

111

વાંચવા જેવું: જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંત સામે ફરિયાદ, પોઈચા ધામ જેવો પ્રોજેક્ટ બનાવવાની લાલચ આપી કરોડોની છેતરપિંડી

આ વેબસાઈટ પર જુઓ

લાયસન્સીંગ બોર્ડ દ્વારા લેવામાં આવતી ઇલેકટ્રીકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જે તારીખ 20થી 23 સુધી યોજાવાની છે જેને લઈ પરિક્ષા કાર્યક્રમ રોલ નંબર વાઈઝ મુકવામાં આવ્યો છે. જે પરીક્ષામાં પ્રવેશ પાત્ર ઉમેદવારોના નામ, રોલનંબર તેમજ પરીક્ષાનુ વિગત વાર સમય પત્રક આ ખાતાની વેબસાઇટ https://ceiced.gujarat.gov.in પર મુકવામાં આવેલ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Licensing Board Electrical Supervisor Wireman Examination
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ