આયોજન / અમદાવાદમાં પેટ્રોલ પંપની જેમ હવે 100 ઈલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન ઉભા કરાશે, પ્રદુષણ ઘટશે!

Electric Vehicle Charging Station in Ahmedabad

દેશનાં અન્ય શહેરોની જેમ અમદાવાદમાં જાહેર પરિવહન સેવા ખાસ અસરકારક ન હોઇ વધુ ને વધુ નાગરિકો પોતાની બચત કે બેન્કમાંથી લોન લઇ અંગત ટુ-વ્હીલર વગેરે વાહનો વસાવી રહ્યા છે. એક અંદાજ મુજબ શહેરના રસ્તા પર દરરોજનાં ૮૦૦ વાહન ઉમેરાઇ રહ્યાં છે, જોકે છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ-ડીઝલ કે સીએનજી આધારિત વાહનના બદલે ઈલેક્ટ્રિક વાહનનો ક્રેઝ વધ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ