બિઝનેસ / વેચાણ પર લાગી બ્રેક, ઇલેક્ટ્રિક ટૂ વ્હીલર્સના વેચાણમાં 94 ટકાનો ઘટાડો

electric two wheelers sales under fame 2 declined by 94 percent in first six months of fy20

સરકારની મહત્વાકાંક્ષી FAME ઇન્ડિયા સ્કીમના બીજા ફેઝમાં ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સનું વેચાણ વર્તમાન નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં 94 ટકા ઘટ્યું છે. આ નાણાકીય વર્ષની સાથે શરૂ થયેલ FAME-IIમાં એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન કસ્ટમર્સે ઇન્સેટિવવાળા ટૂ-વ્હીલર્સની જગ્યાએ ઓછી સ્પીડના સસ્તા મોડલ ખરીદવાનું પસંદ કર્યું છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ