Ek Vaat Kau / ઈલેક્ટ્રિક સ્કૂટર ભડભડ સળગ્યું, દિલ્હીમાં કેન્દ્ર સરકાર દોડતી થઈ

હાલ પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. તેને લઈને લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે. આ વચ્ચે એક વીડિયો વાયરલ થયો છે, તેમા ઇલેક્ટ્રિક બાઇક સળગી રહી છે. ત્યારે ઇલેક્ટ્રિક બાઇક કયા કારણે સળગી રહી છે તેના પાછળનું સત્ય જાણવા માટે જુઓ Ek Vaat Kau

બ્રેકિંગ ન્યૂઝ