અફરાતફરી / સુરતમાં ઈલેક્ટ્રિક સ્કૂટરની બેટરીમાં એક બાદ એક ધડાકા થતાં દોડધામ, ત્રણથી વધુ ઘાયલ; જાણો સમગ્ર ઘટના

Electric scooter battery blast in Surat

સુરતના સચિન વિસ્તારમાં ઇલેક્ટ્રિક મોપેડની બેટરી બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કિરાણા અને જનરલ સ્ટોરમાં બ્લાસ્ટની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ