ન્યૂ લૉન્ચ / 271 KMની માઇલેજ આપતી આ કંપનીની કાર થઇ લૉન્ચ, જાણો શું છે કિંમત

Electric Renault Kwid Launched In China, Looks Like Upcoming Kwid Facelift

Renault Kwid કંપનીની ભારતના માર્કેટમાં વેચવામાં આવતી બેસ્ટ સેલિંગ કાર છે. આ કારના ઇલેક્ટ્રિક વર્ઝનને પેશ કરવાની ચર્ચાઓ લાંબા સમયથી થઇ રહી હતી. હાલ ચીનના માર્કેટમાં આ કારને લૉન્ચ કરવામાં આવી છે. પરંતુ થોડાક જ સમયમાં ભારતમાં પણ લૉન્ચ થશે એવી ચર્ચા ચાલી રહી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ