SHORT & SIMPLE / આણંદના હજારો લોકો માટે ગુડ ન્યૂઝ: દરરોજ ખંભાત સુધી દોડશે ઈલેક્ટ્રિક મેમુ ટ્રેન, MP મીતેશ પટેલે બતાવ્યું ગ્રીન સિગ્નલ

Electric Memu train will run to Khambhat every day

આણંદ-ખંભાત વચ્ચે આજથી વિદ્યુત ટ્રેનને આજે સાંસદ તેમજ ધારાસભ્ય દ્વારા લીલીઝંડી આપી રવાનાં કરવામાં આવી હતી. ત્યારે ડેમું ટ્રેન શરૂ થતા આણંદથી ખંભાત વચ્ચે આવવા જવા માટેનો સમય ઘટશે.

બ્રેકિંગ ન્યૂઝ