તમારા કામનું / N95 માસ્કને વારંવાર વાપરો છો, તો તેને આ રીતે સેનેટાઈઝ કરો નહીંતર થશે એવું કે...

electric cookers can sanitise n95 masks no effect on filter

ઈલેક્ટ્રીકલ કુકરનો ઉપયોગ ન ફક્ત જમવાનું બનાવવા માટે થાય છે. પરંતુ આ એન 95 માસ્કને સેનેટાઈઝ કરવા માટે પણ ઉપયોગી થઈ શકે છે. ‘એનવાયરમેન્ટ સાઈન્સ એન્ડ ટેક્નોલોજી લેટર્સ’માં પ્રકાશિત થયેલા એક અધ્યયનમાં ઇલેક્ટ્રીક કુકરમાં એન95 માસ્કને 50 મિનિટ સુધી ડ્રાઈ હીટમાં રાખવામાં આવશે. જેનાથી આ ન ફક્ત અંદર અને બહાર કીટાણુ રહિત કરે છે પરંતું આ દરમિયાન તેના ફિલ્ટરને કોઈ પ્રકારનું નુકશાન પહોંચાડતુ નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ