Ek Vaat Kau / N95 માસ્ક કૂકરમાં સેનેટાઈઝ થઇ શકે? જાણો સમગ્ર મામલો

કોરોના મહામારી આવી ત્યારથી માસ્ક લોકોના જીવન સાથે જોડાઇ ગયું છે. જો કે, તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એવો મેસેજ વાયરલ થઇ રહ્યો છે કે, N95 માસ્ક કૂકરમાં સેનેટાઈઝ થઇ શકે છે. ત્યારે આ અંગે વિગતવાર માહિતી મેળવવા માગતા હોવ તો...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ