ઈલેક્ટ્રીક કાર / એકવાર ચાર્જ કરો ને 300 કિલોમીટર ચાલશે આ ઈ-કાર, કિંમત Alto કરતા પણ ઓછી

electric car cheaper than alto named nano ev will run 300km on full charge

ચીનની કાર નિર્માતા કંપની વૂલિંગ હોંગગુઆંગની મિની ઈલેક્ટ્રીક કાર એક સફળ પ્રોડક્ટ રહી છે. વર્ષ 2020માં 1,19,255 યુનિટની સાથે આ બીજુ સૌથી વધુ વેચાતુ ઈલેક્ટ્રીક વાહન છે. હવે કંપની નવી ઈલેક્ટ્રીક કાર લાવી રહી છે. જેનું નામ Nano EV હશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ