લોન્ચ / Ola બાદ હવે આ ભારતીય કંપનીએ લોન્ચ કરી ઈ-બાઈક, કિંમત જાણીને આજે જ ખરીદવાનું થશે મન

electric bike cheaper then petrol bike launched by indian company detel after e scooter of ola

ઓલા મોબિલિટીના ઈલેક્ટ્રીક સ્કૂટર બાદ હવે ભારતીય કંપની ડિટેલે પોતાની ઈ-બાઈક લોન્ચ કરી દીધી છે. સૌથી રસપ્રદ વાત એ છે કે તેની કિંમત ઘણાં પેટ્રોલ બાઈકથી પણ ઓછી છે. કંપનીએ જાહેરાત કરી છે કે તેની આ ઈ-બાઈક આખા દેશમાં પૂરી પાડવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ