નવી દિલ્હી / રાજકીય પાર્ટીઓને બોન્ડ દ્વારા ચૂંટણી માટે મળતા દાન પર પ્રતિબંધને લઈને સુપ્રીમે કરી આ કાર્યવાહી

Electoral bonds Supreme Court seeks response from Centre Election Commission in 2 weeks on plea seeking stay on scheme

સુપ્રીમ કોર્ટે તરત જ ચૂંટણી બોન્ડ યોજના પર પ્રતિબંધ મૂકવાનો ઇન્કાર કરી દીધો છે. કોર્ટે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને બે સપ્તાહમાં જવાબ દાખલ કરવા જણાવ્યું છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા સુપ્રીમ કોર્ટમાં આ પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. ખરેખર તો આ યોજના રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી લડવા માટે નાણાં એકત્રિત કરવા માટે લાવવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ