રિપોર્ટ / SBIએ વેચી નાખ્યાં 10,791 કરોડના ચૂંટણી બોન્ડ, રાજકીય પક્ષોની ઝોળી છલકાઈ જશે, જાણો શું છે આ

Electoral Bonds of over ₹10,700 crore purchased since 2018, says activist

ચૂંટણી બોન્ડ સ્કીમ અમલી બન્યાં બાદ રાજકીય પક્ષોને પૈસાની કદી ખોટ પડી હોય તેમ લાગતું નથી. અત્યાર સુધીમાં એસબીઆઈએ 10,791 કરોડના ચૂંટણી બોન્ડ વેચ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ