મહેસાણા / ઊંઝા APMCની ચૂંટણીનું મતદાન પૂર્ણ, સોમવારે જાહેર થશે પરિણામ

Elections of Unjha APMC market yard conclude

મહેસાણાની ઉંઝા APMC ચૂંટણીનુ મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે. ખેડૂત વિભાગમાં કુલ 313 મતદાર સામે 311 મતદારોએ મતદાન કર્યું છે. એક મતદારનું મૃત્યુ અને એક મતદારનું નામ ફેર હોવાથી મતદાન કરી શક્યા ન હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ