જમ્મુ કાશ્મીર / જમ્મુ-કાશ્મીરમાં આવતા વર્ષ સુધીમાં યોજાઈ શકે ચૂંટણી, અનુસૂચિત જનજાતિ માટે અનામત હશે સીટો : CEC

Elections in Jammu and Kashmir

જમ્મુ કશ્મીરમાં હવે સીમાંકનની પ્રક્રિયા શરૂ કરવા માટે ચૂંટણી પંચ સતત બધા જ પક્ષો સાથે વાત કરી રહ્યું છે. આ બધા વચ્ચે શુક્રવારે મુખ્ય ચૂંટણી પંચ દ્વારા મોટું એલાન કરવામાં આવ્યું. જમ્મુ કાશ્મીરમાં સીમાંકનને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ