ઇલેક્શન 2023 / રાજ્યસભાની 3 બેઠકો માટે ગુજરાતમાં આવી રહી છે ચૂંટણી, જાણો ક્યારે

Elections for 3 Rajya Sabha seats of Gujarat will be held in the month of August

Rajya Sabha Election News: ગુજરાતની રાજ્યસભાની 3 બેઠકો માટે ઓગસ્ટ મહિનામાં ચૂંટણી યોજાશે. જેને લઈ કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યોને તૈયારી માટે પત્ર લખ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ