ચૂંટણી / આચાર સંહિતાના ઉલ્લંઘનમાં ફસાઇ 'ડ્રીમગર્લ', રેલી યોજતા બની આ ઘટના

elections-fir-lodged-against-hema-malini-for-aachar-sanhita-ullanghan

બોલીવૂડની ડ્રીમગર્લ અને ભાજપના નેતા હેમા માલિની વિરૂદ્ધ ચૂંટણી પંચે આચાર સંહિતા ભંગની ફરિયાદ દાખલ કરી છે. ચૂંટણી પંચે હેમા માલિની વિરૂદ્ધ એક રેલી યોજવાના મામલે આ ફરિયાદ દાખલ કરી છે. વાત એવી છે કે, મંગળવારે દિલ્હી-આગ્રા નેશનલ હાઈવે પર એક ગામમાં હેમા માલિનીએ ચૂંટણી રેલી યોજી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ