સોશિયલ મીડિયા / PM મોદીએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર નામની આગળથી હટાવ્યું 'ચોકીદાર'

Election Results 2019: PM Modi Drops 'Chowkidar' Prefix From Twitter Profile With A Message

2014માં 'ચાયવાલા' બાદ 2019માં ભારતીય જનતા પાર્ટી ચોકીદાર શબ્દને લઇને પૂરા પ્રયત્નો કરી રહી હતી. પીએમ મોદીએ ટ્વિટર પર પોતાના નામની આગળ પણ ચૌકીદાર જોડી લીધું હતું, ટ્વિટર પર હવે એમનું નામ 'ચોકીદાર નરેન્દ્ર મોદી' કર્યું હતું. પરંતુ આજે લોકસભાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ પીએમ મોદીએ પોતાના નામની આગળથી ચોકીદાર શબ્દ હટાવી દીધો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ