લાલ 'નિ'શાન

ચૂંટણી / પરિણામની અસર, લાલૂ યાદવે છોડ્યુ 'ખાવાનુ', ડૉક્ટર્સે કહ્યુ તણાવના છે લક્ષણો

election-results-2019-lalu-prasad-yadav-suffering-from-anxiety-reason-could-be-rjd-performance-in-lok-sabha-elections

લોકસભાા ચૂંટણીમાં પાર્ટીની હારથી RJDના પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવ ઘણા તણાવમાં છે. લોકસભા ચૂંટણીના પરિણામો પછી તેઓ સારી રીતે ઊંઘી પણ નથી શકતા, આ સાથે જ દિવસે તો તેમણે જમવાનું પણ છોડી દીધુ છે અને રાત્રે પણ ઓછુ જ જમે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ