ચૂંટણી / 2009માં અડવાણીએ કરી હતી માંગ- ચૂંટણી પંચ EVM ફૂલપ્રૂફ કરે અથવા બેલેટથી કરાવે વોટિંગ

Election results 2019 lal krishna advani was demanded the reintroduction of ballot papers in elections beginning with the...

એ પહેલીવાર નથી કે જ્યારે વિપક્ષ લોકસભા ચૂંટણીમાં ઇવીએમ સાથે છેડછાડની ફરિયાદની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. બસપા સહિત ઘણી પાર્ટીઓ બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ કરી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ