ચૂંટણી પરિણામ / રાહુલ ગાંધીએ બોલાવી સાંજે દિગ્ગજ નેતાઓની બેઠક

election results 2019 congress meet at rahul gandhi residence over rajasthan political crisis

લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ટોચના નેતાઓ પર વરસ્યા છે. રાહુલ ગાંધી હારની જવાબદારી લેતા કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાના નિર્ણય પર અડગ છે. ત્યારે પાર્ટી નેતાઓ દ્વારા તેમને મનાવવાની કોશિશ પણ કરવામાં આવી છે. સવારથી જ તેમના આવાસ પર હલચલ તેજ થઇ ગયી છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ