સરકાર / મોદી સરકારમાં સામેલ થશે અમિત શાહ, કોણ બનશે રાષ્ટ્રીય અધ્યક્ષ ?

election results 2019 amit shah join pm narendra modi cabinet who will be bjp party president

લોકસભા ચૂંટણી 2019માં બીજેપીએ જબરદસ્ત સફળતા હાંસલ કરતા કુલ 303 સીટો પર કબજો કર્યો છે. આ જીતના મુખ્ય રણનીતિકાર પાર્ટી અધ્યક્ષ અમિત શાહને માનવામાં આવી રહ્યા છે. એવામાં હવે અમિત શાહની નવી સરકારમાં ભૂમિકાને લઇને રાજનીતિક અટકળો શરૂ થઇ ગઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ