ઇલેક્શન / દરેક પરિવારને એક કરોડ રોકડા, હૅલિકૉપ્ટર, iPhone અને ત્રણ માળનું મકાન : ચૂંટણીમાં આ ઉમેદવારે કર્યો વાયદો

election-promise-free-chopper-iphone-and-three-storeyed-house-on-winning-in-madurai-tamil-nadu

તમિળનાડુમાં અપક્ષ ઉમેદવાર સર્વનને કહ્યું કે છેલ્લા 50 વર્ષમાં રાજકીય પક્ષો દ્વારા જાહેર કરાયેલી કોઈપણ યોજના પૂરી થઈ નથી. લોકોને જાગૃત કરવા માટે મેં આ પ્રકારનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ