બેદરકારી / ચૂંટણી પ્રક્રિયાની વચ્ચે બની એક એવી ઘટના કે સુરતમાં અધિકારીઓ થયા દોડતાં

Election officials negligence in Surat

લોકસભા ચૂંટણી હવે ત્રીજા તબક્કામાં પહોંચવાની તૈયારી છે. રાજ્યમાં ત્રીજા તબક્કામાં તમામ બેઠકો માટે મતદાનની તૈયારીઓ થઈ રહી છે. નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે અને ચૂંટણી તંત્ર મતદાનની તૈયારીઓમાં લાગી ગયું છે. પરંતુ આ બધી જ તૈયારીઓ વચ્ચે સુરતમાં કીમ વિસ્તારમાં BLOની કામગીરી પર સવાલ ઉભા થયાં છે. તો શું થયું છે એવું કે જેમાં BLOએ ઘોરબેદરકારી વર્તી છે.

બ્રેકિંગ ન્યૂઝ