ચૂંટણી / ભાજપના ગુજરાતના વધુ 2 ઉમેદવારો જાહેર, મહેસાણા-સુરત બેઠકો પર મહિલાઓને ટિકિટ

election-name-of-two-more-candidates-of-bjp-gujarat

લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાત ભાજપે વધુ 2 નામની જાહેરાત કરી છે. જેમાં ભાજપે મહેસાણા બેઠક પરથી શારદાબેન પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે તો સુરત બેઠક પરથી દર્શનાબેન જરદોષને રિપીટ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારની પસંદગી કરવામાં આવી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ