ચૂંટણી / જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીમાં બબાલ, મીડિયાકર્મી-પોલીસ વચ્ચે ઘર્ષણ

In the election of Junagadh Swaminarayan Temple, Baabal

જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરની ચૂંટણી પૂર્ણ તો થઈ પણ દેવપક્ષ અને આચાર્યપક્ષના હરિભક્તો વચ્ચે બબાલ સર્જાઈ. દેવપક્ષ અને આચાર્યપક્ષના લોકોએ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કર્યાં. દેવપક્ષના સ્વામીએ નિવેદન આપ્યું ત્યારે આ બબાલ સર્જાઈ છે. દેવપક્ષના ભક્તિપ્રસાદ સ્વામિએ મંદિર ચૂંટણીપંચ પર કર્યા આક્ષેપ કર્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ