તૈયારીઓ તેજ / ગુજરાતમાં દિવાળી પહેલા ચૂંટણીની તારીખોનું થઈ શકે છે એલાન, કેન્દ્રીય ચૂંટણી પંચે આપ્યા મોટા સંકેત

Election dates may be announced before Diwali in Gujarat

ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં આ વર્ષના અંતમાં ચૂંટણી, ઓક્ટોબરમાં જાહેરાત નવેમ્બરમાં મતદાન, ડિસેમ્બરમાં પરિણામ આવશે તેવા કેન્દ્રીય ચૂંટણી પંચની તૈયારીઑથી સંકેત

બ્રેકિંગ ન્યૂઝ