કોવિડ 19 / ચૂંટણી પંચ અને સ્વાસ્થ્ય મંત્રાલયની આજે મહત્વની બેઠક, 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીને લઇને થઇ શકે છે મોટું એલાન

election commission to meet health secretary rajesh bhushan covid situation election

આગામી વર્ષે પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીને લઇને આજે(27 ડિસેમ્બર) મોટું એલાન થઇ શકે છે. ચૂંટણી પંચ અને અને સ્વાસ્થ્ય મંત્રાલયની મહત્વની બેઠક થવા જઇ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ